હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ભાઈ […]