
સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી ફરિયાદ નોંધાવી
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 & 9106814540) રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ હિમતનગર B ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, […]


