૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમની ઉજવણી કરાઈ

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) *શાળા-કોલેજના સૌ વિદ્યાર્થીઓ કોઈપણ એક રમતમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવો. પૃથ્વી પર કઈ અશક્ય નથી* -રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા રમત-ગમત ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીને […]