હડીયોલ ગામનાના ઘર આંગણે ૧૩ હજાર HUDA વિરોધીઓનો જમણવાર આયોજિત
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) છેલ્લા એક મહિના પહેલા ગુજરાત સરકાર વડે હિંમતનગરના શહેરી વિકાસ માટે લાવવામાં આવેલા હુડા ડ્રાફ્ટ વિરોધમાં હિંમતનગર શહેરની આજુબાજુના આશરે 11 ગામોમાં વિરોધનો વંટોળ ચડ્યો હતો […]



