સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બર ચૂંટણી
સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો ૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. […]
