ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134) ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ […]