સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ લોકાર્પણ
નીરવ જોશી , સુરત (M-7838880134 & 9106814640) 17 ડિસેમ્બર 2023 નો દિવસ સુરતના ઇતિહાસમાં એક નવું અને ખૂબ જ યાદગાર પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે! હીરા ઉદ્યોગ ક્ષેત્રે એક […]





