
DSC સંસ્થાનો મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ આયોજિત થયો
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગરના વક્તાપુર પાસે આવેલા શ્વેતાંબર દેરાસરના પ્રાંગણમાં આવેલા હોલમાં NGO – ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો એક મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો […]


