માણસાના મહુડી ખાતે કોંગ્રેસ સદસ્યતા અભિયાનનો શુભારંભ

નીરવ જોષી, હિંમતનગર આજરોજ ગાંધીનગર જિલ્લા માણસા તાલુકાના પવિત્ર જૈન તીર્થક્ષેત્ર મહુડી ખાતે ગુજરાત કોંગ્રેસના સદસ્ય બનાવો અભિયાન શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માણસા તાલુકાના ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, માજી ધારાસભ્ય […]