કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)  કાલુપુર તાબાનું ભગવાન નરનારાયણ દેવનું – ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી રામદેવ ની ઉપાસના નો નિર્દેશ […]