જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર રાખશે
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારોને પણ અગત્યના ગણ્યા. પોશીના તાલુકાના આશરે ૨૧ જેટલા શિક્ષકોને મીડિયા સેન્ટરની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી પોશીના તાલુકાના […]
