રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

*રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય* *ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી એક માસ માટે રાજ્યભરમાં નોંધણી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી […]