યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી. કૃષિ મંત્રીશ્રી • *ગુજરાતની […]

