હિંમતનગર ૨૭ વિધાનસભા: મતદાન જાગૃતી રેલી યોજાઇ

નિરવ જોષી, હિંમતનગર(M-7838880134) લોકશાહીનો અવસર ૨૦૨૨ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં લોકશાહીનો અવસર અંતર્ગત હિંમતનગર ૨૭ વિધાનસભા મત વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ઊંટ લારીના શણગાર સાથે મતદાન જાગૃતી રેલી યોજાઇ. હિંમતનગરના […]