
સાબરકાંઠા: વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી
સંકલન: નિરવ જોષી, હિંમતનગર વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરે ધ્વજ વંદન કરી સલામી આપી. સાચુ ભારત ગામડામાં વસે છે. તેથી […]




