
જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ […]








