Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ રાખ્યો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા […]