જાણો ,મોદી વડે સાબર ડેરી ખાતે ઉદ્ઘાટિત કરાયેલા ચીઝ પ્લાન્ટની વિશેષતા શું હશે?

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) Joshinirav1607@gmail.com આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીની મુલાકાતે હતા ત્યારે તેમના વડે ઉદ્ઘાટિત કરાયેલા અને આગામી સમયમાં આકાર લેનારા ચીઝ પ્લાન્ટ ની ખાસિયતો હશે […]