
ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ – મધર ટેરેસા કોલેજ ઓફ નર્સિંગ યાદગાર કાર્યક્રમ યોજાયો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મધર ટેરેસા કોલેજ ઓફ નર્સિંગ ગોઠવા ખાતે Lamp Lighting &Oath taking Ceremony કાર્યક્રમ યોજાયો […]


