માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો માહોલ
નિરવ જોશી, માણસા (M-7838880134) વિજાપુરમાં શનિવારે જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાસમણએ સત્સંગ સુધા તેમજ જ્ઞાનવાણી થી ભક્તોને પવિત્ર કર્યા બાદ રવિવારના વહેલી સવારે તેઓ આજોલ ગામ મુકામે પધાર્યા હતા. […]
