સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) બુધવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણનો એક અનુભવ અમૂલ્ય અને અવિસ્મરણીય સ્વ અનુભવ મને ખુદને થયો જ્યારે આખો હોલ -હિંમતનગર નો ટાઉનહોલ સંપૂર્ણપણે મહિલાઓ કે […]