શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ
સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે […]


