સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતા, ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારના રોજ […]





