અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો
નીરવ જોષી હિંમતનગર(M-7838880134) હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે […]
