સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી પરિવારો ઉજવે છે છઠ પૂજા
નીરવ જોષી, હિંમતનગર બિહારમાં ઉજવાતું અને સમગ્ર ભારતમાં પણ જાણીતું સૂર્ય ઉપાસનાનું પર્વ એટલે કે છઠપૂજા આજથી શરૂ થઈ હતી. આજનો દિવસ ખરના તરીકે ઓળખાય છે. આવતીકાલે છઠ પૂજા નો […]
