રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત […]


