ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના વાવડી ગામે હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આજરોજ ભવ્ય સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 21 […]