ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) ગીતા જયંતીના જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી […]