ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી
નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો […]
