
સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે […]
