સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા પ્રતિનિધિ ,હિંમતનગર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ […]