આચાર્ય મહાસમણજીએ વિજાપુર ખાતે ભવ્ય સત્સંગ કરાવ્યો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) તેરાપંથ સમુદાયના પ્રમુખ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે મહુડીના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરથી પ્રસ્થાન કરીને 10 કિલોમીટર જેટલું અંતર કાપી વિજાપુર નગરના મધ્યમાં આવેલા […]
