વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત
નીરવ જોશી હિંમતનગર ( M-7838880134) આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ના ઉપક્રમે મોંઘવારી વિરુદ્ધમાં જિલ્લાના હેડ ઓફિસ હિંમતનગર ખાતે કોંગ્રેસના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ વડે હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ખાસ […]

