અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા
નીરવ જોષી , અમદાવાદ અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામે વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો એક કાર્યક્રમ 17 9 રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. એક ખાનગી […]
