ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે […]
