
જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો
નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607 @gmail.com) સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને […]





