ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ
નીરવ જોષી, અમદાવાદ શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ […]
