
જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી
જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) આજે ૧૯ મે… આજે અમારી લગ્ન તિથિ પ્રિય સુહાસિની આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા […]









