સાબરકાંઠામાં સુરક્ષાકર્મી બનવાની તક, રોજગાર મેળાની તારીખ જાણો
નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી […]
