
દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ
સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. […]


