નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો
નીરવ જોશી હિંમતનગર (M-7838880134) મંગળવારના રોજ માન. શ્રી રમણભાઇ વોરા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ઇડર ખાતે નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તથા ધી ગુજરાત સ્ટેટ ફળ અને શાકભાજી […]


