ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું
નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી નું પ્રમાણ વધ્યું છે. આમ છતાં આવી ખેતી કરવી એ વ્યવહારિક રીતે […]
