વિજયનગરના પોલો જંગલ પાસે સ્વરોજગારી મેળવતી મહિલાઓએ નાસ્તા સેન્ટર ઊભું કર્યું
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા ઉત્થાન ફુડ સર્વિસ થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ… પારંપારીક આદિવાસી વાનગીઓ-ગુજરાતી થાલી- નાસ્તા ઓર્ડર પ્રમાણે પીરસાય છે મીલેટ વાનગીઓની […]
