સાબરકાંઠા: 23 જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે
નીરવ જોષી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે જિલ્લાની ૧૧૬૩ પ્રાથમિક શાળાના ૧૯,૬૬૪ પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવાશે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર […]
