સાબરકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરાકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮  જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં  જોડાયા રાષ્ટ્રીય સ્તરે પરખ PARAKH ( Performance Assessment, Review […]