દસકોઈ ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર ધ્રુવીન કાનાની જનતામાં બન્યા લોકપ્રિય

નીરવ જોશી , અમદાવાદ(M-7838880134) ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક શિક્ષિત ઉમેદવારોએ અપક્ષ તરીકે પણ નામ ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં તેવો જો ચૂંટાઈને આવે તો જનતામાં નિસ્વાર્થ ભાવે તેમજ એક […]