સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા […]



