
કોંગ્રેસના જનજાગરણ અભિયાનનું સાબરકાંઠામાં શુભારંભ
નીરવ જોષી, હિંમતનગર આજરોજ સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસે જનજાગરણ અભિયાન નો શુભારંભ કર્યો હતો.દિવાળી નિમિત્તે દિવાળી મિલન કાર્યક્રમ આયોજીત કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ […]




