Live: વાઇબ્રન્ટ ગુજરાત 2025 પ્રાંતીય કોન્ફરન્સનો મહેસાણા ખાતે થયો શુભારંભ
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) મહેસાણાના ખેરવા પાસે આવેલ ગણપત યુનિવર્સિટીના પ્રાંગણમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2026 ની ઉત્તમ તૈયારીઓ માટે હાલમાં રાજ્ય સરકાર મહેસાણા ખાતે પ્રાંતીય કોન્ફરન્સ આયોજિત કરી રહી […]


