સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય મેળો યોજાયો, હિંમતનગરમાં 13 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા અપાઇ

નીરવ જોષી, હિંમતનગર *સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો *૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર […]